આજે તારીખ 14 જુન 2020 ના 8 વાગી ને 13 મિનીટે ભુકંપ ના જોરદાર આચકાં આવ્યા હતા. જેમ લોકો ચાલુ વરસાદે ઘર ની બહાર નીકળી ગ્યા હતા. આ કોરોના ની સમસ્યા મધ્યે ધરતીકંપ લોકો ને વિનાશ ની યાદ અપાવે છે. આજે લોકો ઍ 2001 ના ધરતીકંપ ની યાદ આવી ગઇ. સુત્રો
તો જાણીયે 2001 નો ભુકંપ ને આજ નો ભુકંપ નો આંચકો વચ્ચ્ચે કેટલો તફાવત છે?
આજ ના ભુકંપ ની વિગત :
ભુકંપ ની તિવ્રતા - 5.3 Mw
કેટલા સેકન્ડ ચાલ્યો - 4 સેકન્ડ
ભુકંપ નુ કેન્દ્ર - કચ્છ ના ભચાઉ મા
2001 ના ભુકંપ ની વિગત :
ભુકંપ ની તિવ્રતા - 7.7 Mw
કેટલા સેકન્ડ ચાલ્યો - 110 સેકન્ડ
ભુકંપ નુ કેન્દ્ર - કચ્છ ના ભચાઉ મા
આજ ના ભુકંપ થી પ્રભાવીત વિસ્તાર
મોરબી , રાજકોટ , કચ્છ , અમદાવાદ , અમરેલી, અરવલ્લી, આણંદ, ખેડા, ગાંધીનગર, ગીર-સોમનાથ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, ડાંગ, તાપી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી, પાટણ, પોરબંદર, પંચમહાલ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, મહીસાગર, મહેસાણા, વડોદરા, વલસાડ, સુરત, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બોટાદ
No comments:
Post a Comment